Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં અત્યાર સુધી ૧૪.૧૯ કરોડ વેક્સિન ડોઝ લગાવવામાં આવ્યા…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાની અનિયંત્રિત બીજી લહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું છે, કે અત્યાર સુધી વેક્સિનનાં ૧૪.૧૯ કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે, મંત્રાલયએ જણાવ્યું કે દેશમાં આ સમયે એક લાખ અધિક એક્ટિવ કેસવાળા રાજ્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ગુજરાત, અને તમિલનાડુ.
ત્યાં જ એમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે, અમે કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ઘટાડો લાવવાની થશે, અને હોસ્પિટલનાં સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની થશે, ઓક્સિજનનો યોગ્ય તર્કપુર્ણ અને ન્યાયસંગતનો ઉપયોગ ખુબ જ જરૂરી છે, વર્તમાનમાં બિનજરૂરી ઉહાપોહની સ્થિતી પેદા થઇ ગઇ છે.

ત્યાં જ ગૃહ મંત્રાલયનાં અધિક સચિવે જણાવ્યું કે ભારત ઓક્સિજનની અછતને પુરી કરવા માટે વિદેશોથી પણ ટેન્કર મંગાવી રહ્યું છે, આ ટેન્કર્સનું ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટો પડકાર છે, અમે ઓક્સિજન ટેન્કર્સની મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

૨૮ ઑગસ્ટે ચંદ્રયાન-૨ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવશે…

Charotar Sandesh

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું…

Charotar Sandesh

હું ૧૦૦ વાર કહું છે કે ભાજપમાં નથી જોડાવાનોઃ પાયલટની સ્પષ્ટ વાત…

Charotar Sandesh