Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉતરાયણ તહેવાર પર ૧૦૮ એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર : સુરક્ષિત રીતે ઉજવણી કરવા અપીલ કરાઈ

૧૦૮ એમ્બ્યુલન્સ

માર્ગ અકસ્માત જેવા કેસોમાં નોંધ પાત્ર વધારો થતો હોય છે

Anand : રાજ્યમાં ૧૦૮નું કાર્ય હંમેશા બિરદાવવા લાયક રહેલ છે, ત્યારે આણંદ-ખેડા જિલ્લામાં ૧૦૮ ગમે તેવા કપરા સમયમાં પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દી નો જીવ બચાવી રહ્યા છે.

ત્યારે ઉતરાયણ તહેવાર પર ૧૦૮ ઈમરજન્સી માં માર્ગ અકસ્માત જેવા કેસોમાં વધારો થતો હોય છે, જેમાં ધાબા પર થી પડી જવાના; દોરી થી ગળુ કપાય જવું વગેરે જેવા કેસમા નોંધ પાત્ર વધારો થતો હોય છે.

૨૦૨૩માં પણ ઇમરજન્સી વધે તો તેને હેન્ડલ કરવા માટે ખેડા જિલ્લા માં અલગ અલગ પોઇન્ટ પર ૧૮ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ને એલર્ટ કરી દેવામાં આવી છે અને તેમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ પોતાની ફરજ સમજી ને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દરેક ને સેવા આપવા પૂરી તૈયારી સાથે ખડે પગે રહેલ છે.

Other News : મકરસંકરાંતિ નિમિત્તે વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-ચીક્કીનું વિતરણ કરાયું

Related posts

આગામી ૩૧મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી : જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે

Charotar Sandesh

આણંદ નગરપાલિકાના બોર્ડની બેઠક યોજાઈ…

Charotar Sandesh

વિદ્યાનગર : બનાવટી માર્કશીટ કૌભાંડની તપાસમાં બે ટીમો વડોદરા અને નવસારી પહોંચી…

Charotar Sandesh