Charotar Sandesh
વર્લ્ડ

યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીનું પ્રશંસનીય કાર્ય…

જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા 55 હજાર ડોલર ભેગા કર્યા…

USA : છેલ્લા 2 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા કાર્યરત યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન  અમેરિકન કોમ્યુનીટી દ્વારા રકમ ભેગી કરી ભૂખ્યા જનોની આતરડી ઠારવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.

જે અંતર્ગત ગયા વર્ષે 18 હજાર ડોલર ભેગા કર્યા બાદ આ વર્ષે આ સેવાકીય કાર્યને હિન્દૂ, શીખ, જૈન સહીત વિવિધ કોમ્યુનિટીનો સહયોગ મળતા 55 હજાર ડોલર ભેગા થઇ શક્યા હતા. જેના થકી તૈયાર કરાયેલા ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં એક હજાર જેટલા વોલન્ટિયર્સ મદદરૂપ થયા હતા. જે માટે હિન્દૂ સ્વયંસેવક સંઘનો પણ સહયોગ મળ્યો હતો.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં કોરોનાના કેસ ૫૦ લાખને પાર, છતાં બ્રાઝિલમાં ચાલુ રિઓપલિંગ…

Charotar Sandesh

બે લંગોટિયા મિત્રોની જેમ G7 સંમેલન દરમ્યાન મળ્યા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ…

Charotar Sandesh

ભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ

Charotar Sandesh