Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ એક વિલન-૨માં તારા સુતરિયાની એન્ટ્રી…

મુંબઇ : ‘એક વિલન ૨’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં તારા સુતરિયાની એન્ટ્રી થઇ ગઈ છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ અને ‘મરજાવા’ ફિલ્મ બાદ આ તારાની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં આદિત્ય રોય કપૂર, જ્હોન અબ્રાહમ અને દિશા પટણી છે. દિશા જ્હોનની ઓપોઝિટ કાસ્ટ થઇ છે અને તારા આદિત્યની ઓપોઝિટ કાસ્ટ થઇ છે. ડિરેક્ટ મોહિત સુરીની આ ફિલ્મ વિલન દૃજ વિલનની સ્ટોરી છે.

તારા સુતરિયા ટ્રેઈન્ડ ઓપેરા સિંગર છે અને તે આ ફિલ્મમાં એક સિંગરના જ રોલમાં છે. ફિલ્મમાં બે હિરોઈનમાંથી એક હિરોઈન પણ વિલનના રોલમાં હશે. ૨૦૧૪માં આવેલ ‘એક વિલન’ ફિલ્મની સિક્વલ ‘એક વિલન ૨’ ફિલ્મને એકતા કપૂર અને ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ થશે અને આવતા વર્ષે ૨૦૨૧માં ૮ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

Related posts

NCB Raid : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

Charotar Sandesh

ગુજરાતમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ : દર્શકોએ વખાણ કર્યા

Charotar Sandesh

તાપસી પન્નુએ પોતાનું પ્રોડક્શન હાઉસ ’આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ શરૂ કર્યું

Charotar Sandesh