Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

RRSA ફાઉન્ડેશન દ્વારા 200 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા કૂતરાને જીવના જોખમે બચાવાયું

RRSA rescue news

આણંદ : સંસ્થા RRSA ફાઉંડેશનને એક જીવદયાપ્રેમી ભાઇનો ફોન આવેલ કે એક કૂવામાં એક કૂતરું પડી ગયેલ છે અને તે નિકળી શકે એવી કોઈ સંભાવના છે નહીં.

જાનના જોખમે આ રીતનું રેસક્યું કરનાર દિનેશભાઇ અને RRSA ટિમ ને લોકોને અભિનંદન આપેલ

RRSA ફાઉંડેશન ની ટિમ પોતાની એમ્બ્યુલન્સ અને રેસક્યું સાધનો લઈને ઘટના સ્થળ પર દોડી ગયેલ હતી,ત્યાં જઈને જોતાં કૂવામાં ઉતાર્યા સિવાય કોઈ બીજો ઉપર નજરે ના આખરે સંસ્થામાં કામ કરી રહેલ દિનેશભાઇ પરમાર એ સમયસૂચકતા દાખવી કૂવામાં ઉતરવાનો નિર્ણય લીધેલ હતો. દિનેશભાઈને પોતાના જીવની ફરવા કર્યા વગર કૂવામાં ઉતરીને કૂતરાને દોરડું બાંધીને બહાર મોકલેલ હતું અને ભારે જહેમત બાદ પોતે પણ બહાર આવેલા હતા.

સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ની ટિમ દ્વારા પર સાથ સહકાર મળેલ હતો. જાનના જોખમે આ રીતનું રેસક્યું કરનાર દિનેશભાઇ અને RRSA ટિમ ને લોકોને અભિનંદન આપેલ હતા.

  • Jignesh Patel, Anand

Other News : ‘કોરોનામુક્ત ગામ’ મહાઅભિયાન : આણંદ રૂટ્‌સ ફાઉન્ડેશન દ્વારા નાવલી ગામને દત્તક લેવાયું

Related posts

લોકડાઉનમાં સારસા સત્‌કૈવલ મંદિર દ્વારા પાંચ હજારથી વધુ રાહત કિટનું વિતરણ કરાયું…

Charotar Sandesh

ડાકોરમાં દિવાળી નિમિત્તે રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર…

Charotar Sandesh

સ્વામીશ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ પ્રાપ્ત થતાં રૂબરૂ શુભેચ્છાઓ પાઠવતા જિલ્‍લા સાંસદ અને કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh