Charotar Sandesh
સ્પોર્ટ્સ

મારા જીવન પર ફિલ્મ બને તો અક્ષયકુમાર અથવા રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા માંગુ : નીરજ ચોપડા

નીરજ ચોપડા બાયૉપિક

ટોક્યો ઓલિમ્પિક માં જેવલિન થ્રૉની મેચ અને ભારતની ઝોલીમાં પહેલો ગૉલ્ડ મેડલ લાવનાર વીર સપૂત નીરજ ચોપડા ને તેની સફળતા બાદ હવે તેની બાયૉપિકની ચર્ચા થઇ રહી છે. જ્યારે નીરજ ચોપડાને પુછવામાં આવ્યુ કે તે કયા બૉલીવુડ હીરોને પોતાનો રૉલ નિભાવતા જોવા ઇચ્છે છે, બાયૉપિક વિશે હજુ તે નથી વિચારી રહ્યો.

તેનુ કહેવુ હતુ કે રિટાયર થયા બાદ તેને બાયૉપિકમાં કોઇ પરેશાની નથી.

પરંતુ ૨૦૧૮માં જ્યારે એશિયન ગેમ્સમાં નીરજ ચોપડાએ બેસ્ટ પ્રદર્શનને જોઇને જ્યારે નીરજ ચોપડાને પોતાની બાયૉપિક માટે પુછવામાં આવ્યુ ત્યારે તેને કહ્યું હતુ કે તેને અક્ષય કુમાર અને રણદીપ હુડ્ડા બન્ને જ ખુબ પસંદ છે, અને તેની બાયૉપિકમાં તે તેને જોવા માંગે છે.

Related News : કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ : નિરજ ચોપરા

Related posts

માહી ઇઝ બેકઃ ધોનીએ આઇપીએલની તૈયારીઓના ભાગરુપે પ્રેક્ટિસ શરુ કરી

Charotar Sandesh

મને ટીમ પર વિશ્વાસ છે માટે હું કોચ બન્યો : રવિ શાસ્ત્રી

Charotar Sandesh

ચોથી ટેસ્ટમાં કોહલીની સદીની રાહ જોતા દર્શકો : ૧૧ ઇનિંગ્સથી સદી નથી ફટકારી…

Charotar Sandesh