Charotar Sandesh
બોલિવૂડ

પ્રતિક ગાંધીની નવી ફિલ્મ ‘ભવાઇ’ આ તારીખે રિલીઝ થશે

પ્રતિક ગાંધીની ફિલ્મ ભવાઇ

મુબઈ : દિગ્દર્શક-નિર્માતા હાર્દિકર ગજ્જરે કહ્યુ છે કે અમારૂ ફિલ્મ્‌ નિર્માણ ગૃહ એક નામાંકિત અને કાયદાનું પાલન કરનારૂં છે. અમે કયારેય સરકારના નિયમો અને ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન નહીં કરીએ. અમે સેન્સ ર બોર્ડને તમામ જરૂરી દસ્તોવેજો સુપરત કરી દીધા છે. અમારી ફિલ્મકને ‘યૂ’ સેન્સેર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ફિલ્મ હવે ૨૨ ઓકટોબરે રિલીઝ કરાશે

નિર્માણા જયંતીલાલ ગડાએ કહ્યુ કે રાજ્યકમાં થિયેટરો ફરી શરૂ કરવાના મહારાષ્ટ્રમ સરકાર અને મુખ્યવ પ્રધાન ઉધ્ધ વ ઠાકરે નિર્ણયને અમે આવકારીએ છીએ અને અમારી ફિલ્મમની તારીખને મુલતવી રાખીને હવે ૨૨ ઓકટોબરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મએ ‘ભવાઇ’, જે આવતી ૧ ઓકટોબરથી થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું. તેને નવી રિલીઝ તારીખ આપવામાં આવી છે. ફિલ્મ હવે ૨૨ ઓકટોબરે રિલીઝ કરાશે.

મહારાષ્ટ્રિ સરકારે રાજ્ય માં ૨૨ ઓકટોબરથી થિયેટરો અને નાટયગૃહો ફરી શરૂ કરવાની મંજૂરી આપી હોવાથી ‘ભવાઇ’ની તારીખ બદલવી પડી છે. ફિલ્મકમાં પ્રતીક ગાંધી ‘રાજા રામ જોશી’ના પાત્રમાં છે જ્યાયરે અંદ્રિતા રે ભજવી રહી છે ‘રાની’નું પાત્ર. ફિલ્મામાં એક ડ્રામા કંપનીમાં કામ કરતા બે કલાકારની પ્રેમકથા તથા બંને જણને એમની રીલ લાઇય એમના રીયલ લાઇફમાં કેવી રીતે માઠી અસર કરે છે તે દર્શાવવામાં આવ્યુંન છે. આ ફિલ્મ નું શીર્ષક પહેલા ‘રાવણલીલા’ હતું, પણ એને બદલીને ‘ભવાઇ’ રાખવાની નિર્માતાઓને ફરજ પડી છે.

Other News : અનન્યા પાંડેની વધુ એક ફિલ્મ આવી રહી છે

Related posts

સૌથી વધુ કમાણી કરનાર વિશ્વના પાંચ એક્ટર્સમાં અક્ષય કુમાર સામેલ…

Charotar Sandesh

મણીરત્નમ્ની ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટીવ રોલ કરશે

Charotar Sandesh

શાહરુખ ખાન સાથે દીપિકાએ ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરી કર્યા હોવાના આપ્યા સંકેત…

Charotar Sandesh