Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે જન્મદિનની અનોખી ઉજવણી

દિવ્યાંગ બાળકો

Anand : તારીખ ૧૩/૦૨/૨૦૨૩ ના નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે દાતા શ્રી ડો. દમયંતી બા તેમના માતા શ્રી કોકિલા બેન એસ પટેલ ના જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

દિવ્યાંગ બાળકો

જેમાં દિવ્યાંગ બાળકોના હાથેથી b’day કેક કાપી ને celebration કરવામાં આવ્યું તેમની સાથે શંકર ભાઈ પટેલ ડૉ દેવાંશી, યશરાજ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. દમયંતી બા એ બાળકો ને આયુર્વેદિક પ્રોડક્ટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશ ભાઈ,નરેન્દ્ર ભાઈ,નયના બેન ઉપસ્થિત રહ્યા હતા.

Other News : આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ

Related posts

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

Charotar Sandesh

સોજિત્રામાં ૧૭ ખેતમજૂરો ભરેલી ટેમ્પી કેનાલમાં ખાબકી, ૨ના મોત, ૩ લાપતા…

Charotar Sandesh

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

Charotar Sandesh