Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

એક્સપ્રેસ હાઈવે

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલ ભયાનક અકસ્માતમાં બે ના મોત તથા ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા

આણંદ : આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફોર વ્હીલર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે, આ ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત અને ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલ હોવાની માહિતી મળી રહી છે.

વડોદરાથી ગાંધીનગર જઇ રહેલી એસ ટી બસ કાર (GJ 01 HV 4270) સાથે ટકરાતાં અકસ્માત (Accident) સર્જાયો છે, કાર પર MLA Gujarat લખેલું છે, આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહેલ, આ ઘટનાને પગલે પોલીસ વિભાગ સહિત બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Other News : આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?

Related posts

બ્રેકિંગ : ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં હાજર કરાયો : પ્રથમ વખત કોર્ટ રાત્રે ખૂલી

Charotar Sandesh

ચરોતરના અડાસ ગામના પનોતા પુત્રએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું…

Charotar Sandesh

આજે જિલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ ૯૩ પોઝીટીવ કેસ…

Charotar Sandesh