Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતના આ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ : ઠંડા પવનો સાથે વાતાવરણ ખુશનુમા બન્યું

ભારે વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ભારે બફારા બાદ પ દિવસ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (rain) ની આગાહી કરવામાં આવી છે, જેમાં મેઘરાજાએ અમદાવાદ, સુરત સહિતના ઘણા જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યના મધ્ય-દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, આણંદ, નડિયાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત ગીર સોમનાથ-ભાવનગરમાં વરસાદ (rain) ની આગાહી કરાઈ છે.

આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ ઠંડા પવન સાથે વરસાદ (rain) વરસ્યો હતો

ભારે ઉકળાટ બાદ સમી સાંજે શરૂ થયેલ પવન સાથેના વરસાદ (rain) ના કારણે લોકોને રાહત થઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.

Other News : અભિનેતા અજય દેવગણ ગુજરાતનો મહેમાન બન્યો : સીનેમેટિક ટુરિઝમ પોલિસીનું લોન્ચિંગ કર્યું, જુઓ મુખ્યમંત્રી સાથેની તસ્વીરો

Related posts

આવતીકાલથી આ તારીખ સુધી મધ્યગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી : ૬ જિલ્લામાં રેડ એલર્ટ

Charotar Sandesh

ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે ? હવામાન વિભાગે આપી આ માહિતી

Charotar Sandesh

ગુજરાત મુખ્યમંત્રી પદની રેસમાં પુરુષોત્તમ રૂપાલા પણ

Charotar Sandesh