Charotar Sandesh
ગુજરાત

ચેતજો : આજે ૩૧મી ડિસેમ્બરને લઈ રાજ્યમાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવા DGPએ સુચના આપી

કોમ્બિંગ નાઈટ

ગુજરાત પોલીસ ડીજીપી આશિષ ભાટિયાએ ખેડા જિલ્લામાં પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી

નડિયાદ ખાતે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આજે શનીવારના રોજ ડીજીપીએ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ દરમ્યાન આજે ખેડા જિલ્લા પોલીસ માટે ર૦ બાઈક અને ચાર પોલીસ બસને લીલીઝંડી આપી છે. તેમજ આજે ૩૧ ડિસેમ્બરને લઈ કોમ્બિંગ Night કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.

મિટીંગમાં સાઈબર ક્રાઇમના બનાવો તેમજ અન્ય બાબતો પર ક્રાઈમ રિવ્યુ પર ચર્ચા કરાઈ, આ બેઠકમાં રેન્જ આઈજી વી. ચંદ્રશેખર, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નાયબ પોલિસ અધિક્ષક તેમજ તમામ પીએસઆઇ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Related posts

PM મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે : ૧૫ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટની આપશે ભેટ

Charotar Sandesh

ગૃહમંત્રી જાડેજા સામે ૨૦૦૭માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

Charotar Sandesh

મુખ્યમંત્રીનો નિર્ણય : આગામી ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો હટાવાયા

Charotar Sandesh