હાલ વૈશ્ચિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ થઈ રહ્યા છે. જેને લઈ હવે અમેરિકા પણ ભારતના રંગે રંગાઈ રહ્યું છે.
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દિવાળીએ તમામ સ્કુલોમાં રજા રાખવાનો મેયર નિર્ણય લીધો હતો.
મેયર એરિક એડમ્સે એલાન કર્યું છે, અમેરિકી પ્રમુખ પણ વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવે છે.
Other News : વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતી આ ફેક ચીની લિંકથી સાવધાન : ફ્રી લેપટોપ લિંકથી ચેતજો, જુઓ