Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

સામાજીક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો : મહિલાઓ-બાળકો સહિત ૧૨૦ને અસર, દોડધામ મચી

ફૂડ પોઈઝનિંગ

વડોદરા : જિલ્લાના પાદરામાં સામાજીક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ પામ્યો છે, ત્યારે પ્રસંગમાં જમ્યા બાદ ૧૨૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી, જેઓને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં બાળકો, મહિલાઓ સહિત ૧૨૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી

આ ફૂડ પોઈઝનિંગનો બનાવને પગલે જિલ્લા વહિવટી તંત્ર સહિત જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, આરોગ્ય વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Other News : ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક મોડલ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Related posts

VIDEO: સરકાર કહે છે પાણીની સમસ્યા નથી, પણ સાબરકાંઠાની પરિસ્થિતિ અલગ જ છે

Charotar Sandesh

રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત… છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૧ દુષ્કર્મનાં કેસ નોંધાયા…

Charotar Sandesh

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી-ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું : નીતિન પટેલ

Charotar Sandesh