Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ?

મતદાન

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થશે.

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી વિદ્યાનગર ખાતે આવેલી નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજ ખાતે શરૂ થયો છે, જેને લઈને પોલીસ દ્વારા થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ચુંટણી પરિણામ Live (10 AM) :

આણંદ : (ત્રીજો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (યોગેશ પટેલ) : ૧૬૬૮૭ મતોથી આગળ
કોંગ્રેસ (કાંતિભાઈ સોઢા) : ૯૭૬૧ મતો

બોરસદ : (બીજો રાઉન્ડ) કોંગ્રેસ – આગળ
કોંગ્રેસ (રાજેન્દ્રસિંહ પરમાર) : ૧૦૧૪૩ મતોથી આગળ
ભાજપ (રમણભાઈ સોલંકી) : ૭૯૪૯ મતોથી આગળ

ઉમરેઠ : (ચોથો રાઉન્ડ ) ભાજપ – આગળ
ભાજપ (ગોવિંદ પરમાર) : ૨૨૨૨૦ મતોથી આગળ
એનસીપી (જયંત બોસ્કી) : ૧૧૫૯૨ મતો

સોજીત્રા : (બીજો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (વિપુલ પટેલ) : ૧૧૧૫૫ મતોથી આગળ
કોંગ્રેસ (પુનમભાઈ પરમાર) : ૮૧૧૨ મતો

ખંભાત : ભાજપ – આગળ
ભાજપ (મહેશ રાવલ) : ૩૬૦૮ મતોથી આગળ
કોંગ્રેસ (ચિરાગકુમાર પટેલ) : ૩૨૨૨ મતો

આંકલાવ : (પાંચમો રાઉન્ડ) ભાજપ – આગળ
ભાજપ (ગુલાબસિંહ પઢિયાર) : ૨૨૨૮૭ મતોથી આગળ
કોંગ્રેસ (અમિત ચાવડા) : ૨૧૯૩૭ મતો

પેટલાદ : (છઠ્ઠો રાઉન્ડ) કોંગ્રેસ – આગળ
કોંગ્રેસ (પ્રકાશ પરમાર) : ૨૯૧૦૩ મતોથી આગળ
ભાજપ (કમલેશભાઈ પટેલ) : ૨૭૫૯૨ મતો

Other News : મતગણતરી દરમ્યાન વલ્લભ વિદ્યાનગર શહેરના આ પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

Related posts

અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશથી પક્ષમાં જ ભડકો : સોશ્યલ મિડિયામાં ભડાશ કાઢી…

Charotar Sandesh

કેન્દ્ર મંજૂરી આપશે તો ગુજરાત સરકાર વધારે છૂટછાટો આપવાની તૈયારીમાં…

Charotar Sandesh

કોરોનાકાળમાં એક પણ તબીબનું રાજીનામું સ્વિકારાશે નહિ : ના.મુખ્યમંત્રી

Charotar Sandesh