Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીઈબીનો પ્રિમોન્સુન પ્લાન ફેઈલ ? વારંવાર લાઈટો જવાથી જીટોડીયાની પ્રજા ત્રસ્ત થઈ !

સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે ?! ત્રણ દિવસથી વારંવાર લાઈટો ડૂલ થતાં સ્થાનિકોમાં રોષ વર્તાયો

મોગરી ડિવીઝનમાં આવતા વિસ્તારોમાં વારંવાર લાઈટો જવાથી સ્થાનિકોના ઈલેક્ટ્રોનિક સાધનોને નુકશાન થાય તો જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા

આ બાબતે સત્વરે નિરાકારણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે

આણંદ સહિત ચરોતરમાં બિપરજોય વાવાઝોડા પગલે સમગ્ર તંત્ર હાઈએલર્ટ ઉપર છે, ત્યારે પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે ?! વાવાઝોડાના સમયે આણંદ વીજતંત્રએ લાઈટો બંધ ન થાય તે માટે એક્શન પ્લાન ઘડ્યો હતો, પરંતુ મોગરી ડિવીઝનમાં ઠેર-ઠેર વારંવાર લાઈટો જતા સ્થાનિકોમાં રોષ વર્તાયો હતો, અને સ્થાનિક રહીશોના ઈલેક્ટ્રોનિક સાધનોને નુકશાન થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠવા પામ્યા હતા. જેથી સત્વરે આ પ્રશ્નનો નિરાકારણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

Other News : Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, હજુય કેટલી સ્પીડે ફુંકાશે પવન : તે જાણવા ક્લીક કરો

Related posts

બ્રેકિંગ : ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં પથ્થરમારો : ભારેલી અગ્નિ જેવી સ્થિતિ

Charotar Sandesh

આણંદ : લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા…

Charotar Sandesh

રોટરી ક્લબ આણંદ દ્વારા બોરસદ ચોકડી ખાતે સ્લમ વિસ્તારમાં કોરોના સેફ્ટી કીટનું વિતરણ કરાયું…

Charotar Sandesh