આણંદ : વોર્ડ નં-૧૧ તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી કાંસ ઉપર બોક્ષડ્રેન બનાવીને તેની ઉપર ફોરલેન રોડ બનાવવાનો હોય તો તે માટે સ્થળ તપાસ માટે પધારેલ માનનીય મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહ્યા.

તે સમયે ધારાસભ્ય યોગેશભાઇ પટેલ (બાપજી) કલેક્ટર, પ્રાંત અધીકારી તથા વોર્ડ નં -૧૧ ના કાઉન્સિલર જીગ્નેશ પટેલ, ભાવેશભાઇ સોલંકી, નયનાબેન ગોહેલ, મયુરીબેન પટેલ કારોબારી ચેરમેન સચીન પટેલ તથા વોર્ડના રહીશો હાજર રહ્યા.
- Jignesh Patel
Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭મો રંગોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો