Charotar Sandesh
બોલિવૂડ

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

અંકિતા લોખંડે

મુંબઈ : ટીવીની મોસ્ટ ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે જલ્દી બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે લગ્નના બંધનમાં બંધાશે. અંકિતાના લગ્નને લઈને ખાસ તૈયારીઓ છે.

અંકિતા પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેશનના ફોટો એક્ટિવલી પોતાના ઈન્સ્ટા હેન્ડલની મદદથી ફેન્સની સાથે શેર કરી રહી છે. હવે એકટ્રેસે વેડિંગ ઈન્વિટેશન કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંકિતા અને વિક્કી જૈનના વેડિંગ ઈન્વિટેશન કાર્ડને રોયલ બ્લૂ કલરમાં તૈયાર કરાયું છે

આ કાર્ડને એક બોક્સ શેપમાં તૈયાર કરાયું છે. બોક્સની ઉપર અંકિતા અને તેના બોયફ્રેન્ડના નામ લખેલા છે. બોક્સની અંદર રાખેલા કાર્ડમાં કપલના લગ્નની તમામ ડિટેલ્સ આપવામાં આવી છે.

Other News : બોલિવુડ એક્ટર કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં ૯ ડિસેમ્બરે લગ્ન કરશે

Related posts

અમિતાભ બચ્ચનનો દીકરો હોવા છતાં કેરિયરમાં કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો…

Charotar Sandesh

પ્રિયંકા ચોપડાએ ૨૬૦૦ ડોલરના ‘વ્હાઇટ ટાઇગર’ ડ્રેસ ફોટો કર્યો શેર…

Charotar Sandesh

‘મેન્ટલ હૈ ક્્યા’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે ૨૬ જુલાઈએ રજુ થશે

Charotar Sandesh