Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર લિક્વીડ નાખવાનો પ્રયાસ : પોલીસે આરોપીની અટકાયત કરી

ભરતસિંહ સોલંકી

એલિસબ્રીજ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના દિકરાનું કૃત્ય

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા સભાઓ-બેઠકો યોજી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે આજરોજ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર બ્લેક રંગનું લિક્વીડ શનાંખવાનો પ્રયાસ થયો છે, જેમાં એલિસબ્રીજ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના દિકરા રોમીન સુથારે આ કૃત્ય કરવાનું સામે આવતાં પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે.

નેતા ભરતસિંહ સોલંકી રાજીવ ગાંધી ભવન નજીક પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ આ પ્રકારના કૃત્યનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠવા પામ્યા છે.

Other News : એસીબીનો સપાટો : સોજિત્રાનો લાંચીયો પોલીસ કોન્સ્ટેબલ રૂ. ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Related posts

ધોરણ ૨થી ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં બદલાવ… ટૂંક સમયમાં વિતરણ કરાશે…

Charotar Sandesh

રાજ્યમાં કોરોના અનસ્ટોપેબલ : છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૬ નવા કેસ નોધાયા…

Charotar Sandesh

રાજ્યમાં વધતા કેસો માટે તબલીગી જમાત જવાબદાર : ગુજરાત સરકાર

Charotar Sandesh