Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ગુજરાતની 26 લોકસભા સીટના લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયોનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો

આદરણીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી દ્વારા આજે ગુજરાતની 26 લોકસભા સીટના લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયોનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે, ત્યારે ખેડા લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય “રાજભા આર્કેડ” ડભાણ ચોકડી, નડિયાદ ખાતે કરવામાં આવ્યો.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડા પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા જી, કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ જી, ખેડા જિલ્લા અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ,યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ લોકસભા પ્રભારી શ્રી જીવરાજભાઈ, અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લાના અગ્રણી કાર્યકર્તા ડો.કે. ડી. જેસ્વાણી, ખેડા લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના સાથી ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા, બાબુભાઈ પટેલ, સંજયસિંહ મહીડા, કલ્પેશભાઈ પરમાર, કિરીટભાઈ, જિલ્લા અને મંડળોના પક્ષના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : https://charotarsandesh.com/various-programs-were-held-on-the-occasion-of-the-dedication-ceremony-of-sri-ram-janmabhoomi-temple-in-kapdvanj-assembly-constituency/

Related posts

૩૨ વર્ષ બાદ કાળીચૌદશની પૂજા અને ચોપડાપૂજન રાતને બદલે દિવસે કરવાં પડશે…

Charotar Sandesh

ગુજરાતમાં આ તારિખે વરસાદનું આગમન થશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Charotar Sandesh

રૂપાણી સરકારને મોટો ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો…

Charotar Sandesh