Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : રાજ્યના રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૫૦૮.૬૪ કરોડની ફાળવણી કરાઈ

રોડ-રસ્તાઓના રિસરફેસીંગ

રાજ્યના નેશનલ હાઈવે સહિત રોડ-રસ્તાઓના રિસરફેસીંગ માટેના કામો માટે જાહેરાત કરાઈ છે

જિલ્લાઓમાં ૫૭૯૦ કિમી લંબાઈમાં કામો ચાલી રહ્યા છે

ગાંધીનગર : રાજ્યના નેશનલ સહિત નગરપાલિકા-મહાનગરપાલિકાના કેટલાક રસ્તાઓ ઉપર મસમોટા વરસાદી ખાડાઓને ધ્યાને લઈ રાજય સરકારે રિસરફેસીંગ માટે રૂ. ૫૦૮.૬૪ કરોડની ફાળવણી કરાયા હોવાની માહિતી મળી રહી છે, વરસાદ અને પુરના કારણે પડેલ ખાડાઓ મામલે સમારકામ કરવામાં આવશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ મુખ્ય 98 રસ્તાઓના રિસરફેસીંગ માટે ફાળવણી કરવામાં આવી છે. હાલ જિલ્લાઓમાં ૫૭૯૦ કિમી લંબાઈમાં કામો વિકાસમાં છે જેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Other News : સરકારે જાહેર કરેલ ૫૦૦ કરોડની સહાયનો અમલ ન કરાતા ગૌશાળાના સંચાલકોએ સેંકડો ગાયો છુટ્ટી મૂકી દીધી

Related posts

નર્મદા ડેમમાંથી ૨.૩૦ લાખ ક્યૂસેક પાણી છોડાયુ, ગોલ્ડન બ્રિજ વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા

Charotar Sandesh

સિગારેટ-તમાકુના મસાલાથી સૌથી વધુ કૅન્સરનો ભોગ “સૌરાષ્ટ્ર” બને છે..!!

Charotar Sandesh

તહેવારો પહેલાં ભડકો : કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો

Charotar Sandesh