Charotar Sandesh
ગુજરાત

Breaking : ગુજરાતની તમામ બોર્ડરો સિલ : બસ સેવાઓ, ટેકસી, કેબ કે મેકસીને પણ પ્રવેશબંધી…

તા.31 સુધી પ્રવેશબંધી અમલમાં : ખાનગી કે માલવાહકોને અસર નહી પડે…

ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વઘ્યા છે તે જોતા રાજ્ય સરકારે આગામી 31 માર્ચ સુધી રાજ્યની તમામ બોર્ડરો સીલ કરી દેવા આદેશ આપ્યા છે. આ નિર્ણય જોકે માલવાહક નિર્ણયો કે ખાનગી વાહનોને લાગુ પડશે નહી.

રાજ્ય સરકારના આદેશ મુજબ પેસેન્જર બસ સેવાઓ, ટેકસી, કેબ કે મેકસી કેબ રાજયની સરહદમાં પ્રવેશી શકશે નહી. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા લોકોના કારણે કોરોના વાયરસને વધુ ફેલાવાની તકના મળે તે જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને તે તા.31 સુધી અમલમાં રહેશે.

Related posts

ભારતીય હેમખેમ પરત આવ્યા : અફઘાનિસ્તાનથી જામનગર પહોંચેલા ભારતીયોની આંખો ભીની થઈ

Charotar Sandesh

થાવાણીની ‘લુખ્ખાગીરી’ બાદ ‘ભાઈગીરી’ : માર મારનાર મહિલાને ‘બહેન’ બનાવી

Charotar Sandesh

ખુશખબર… ગુજરાતમાં કોરોના રસીના વધામણા : કોવિશીલ્ડનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો…

Charotar Sandesh