Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

કચ્છમાંથી બીએસએફે ઘુસણખોરી કરતા ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

BSF એ પાકિસ્તાની

કચ્છ : કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે, આ પાકિસ્તાની માછીમારો પિલર નંબર ૧૧૬૫ તેમજ ૧૧૬૬ વચ્ચેના ક્ષેત્રમાં ઝડપાયા હોવાનું જાણવા મળેલ છે, આ ઓપરેશનમાં BSF એ પાકિસ્તાની બોટ કબજે કરી છે, ભૂજની BSF ની ટીમ દ્રારા આ મહત્વની કામગીરી કરાઈ છે અને જેને પગલે પાકિસ્તાની માછીમારોના નાપાક પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ બનાવેલ છે.

BSFના વિશેષ દળના જવાનોએ પાક.માછીમારોને ઝડપી પાડ્યા છે

બીએસએફ જવાનોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આ બોટની વધુ તપાસ કરાશે, કોઇ પણ એવી શંકાસ્પદ સામગ્રી મળેલ નથી, પરંતુ હાલ વધુ તપાસ કરાઈ રહી છે.

Other News : રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન

Related posts

રાહુલ ગાંધી ગુરૂવારે બદનક્ષી કેસમાં હાજરી આપવા સુરત આવશે…

Charotar Sandesh

ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક

Charotar Sandesh

સાપુતારામાં પાસ કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો વિડીઓ થયો વાયરલ…

Charotar Sandesh