Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત ચુંટણીમાં ભાજપના કન્ફર્મ ઉમેદવારોની સંભવિત યાદી, ફક્ત સત્તાવાર જાહેરાત બાકી, જુઓ

ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ જામશે, ત્યારે હવે ભાજપના ઉચ્ચ નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના દિલ્હી ખાતે પહોંચી છે, ત્યારે ભાજપ કોર કમિટીની બેઠક મળશે.

ત્યારે ગુજરાત ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની સંભવિત એક યાદી સામે આવી છે, આ સાથે ૨૦૨૨માં ભાજપના કેટલાક નેતાઓની ટિકિટ કન્ફર્મ હોય તેમ મનાઈ રહી છે

 • પૂર્વ મંત્રી જયેશ રાદડિયા
 • પૂર્વ મંત્રી જવાહર ચાવડા
 • મંત્રી દેવામાલ
 • મંત્રી કુબેર ડીંડોર
 • ઈશ્વર પટેલ
 • બળવંત સિંહ રાજપૂત
 • જેઠા ભરવાડ
 • દિલીપ ઠાકોર
 • હર્ષદ રિબડીયા
 • ગીતાબા જાડેજા
 • રજની પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી
 • કેતન ઈનામદાર
 • મધુ શ્રીવાસ્તવ
 • હીરા સોલંકી
 • મંત્રી જિતુ ચૌધરી
 • મંત્રી કીર્તિસિંહ વાઘેલા
 • મુકેશ પટેલ રાજ્ય મંત્રી
 • આર સી મકવાણા રાજ્ય મંત્રી
 • મનીષા વકીલ રાજ્ય મંત્રી
 • નીમિષા સુથાર રાજ્ય મંત્રી
 • નરેશ પટેલ આદિજાતિ મંત્રી
 • અલ્પેશ ઠાકોર
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
 • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
 • શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી
 • આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ
 • નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ
 • વનમંત્રી કિરીટસિંહ રાણા
 • મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
 • પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાવી
 • હાર્દિક પટેલ
 • શંકર ચૌધરી
 • સંગીતા પાટીલ
 • ગણપત સિહ વસાવા
 • પરસોત્તમ સોલંકી
 • બાબુ બોખીરિયા
 • પબુભા માણેક
 • જશા બારડ
 • શશીકાંત પડ્યા
 • બાબુભાઈ જમનાદાસ પટેલ

Other News : ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપના ત્રિપાંખિયા જંગમાં હવે વધુ એક નવો પક્ષ મેદાને, જુઓ

Related posts

ખાનગી શાળાઓ ૬૦થી ૭૦ ટકા ફી માફી કરેઃ વાલીઓ

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ ચૂંટણી : લોકો સુધી પહોંચવા કૉંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે…

Charotar Sandesh

ખંભાતમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાતા કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો : ગણાવ્યું ગેરબંધારણીય

Charotar Sandesh