Charotar Sandesh
ગુજરાત

ધોરણ ૧૦ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર : ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓમાંથી જુઓ કેટલા થયા પાસ, રાજ્યનું ૨૪.૭૨ ટકા પરિણામ

પૂરક પરીક્ષાનું પરિણામ

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ ૧૦ની પૂરક પરીક્ષાનું પરિણામ (result) જાહેર કરાયું છે, ત્યારે ધોરણ ૧૦નું પરિણામ ૨૪.૭૨ ટકા આવેલ છે.

આજે રીઝલ્ટ જાહેર થતા ૩૪૭૩૮ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે

ધોરણ ૧૦ની પુરક પરિક્ષામાં કુલ ૧૫૮૬૮૬ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ, તેમાંથી ૧૪૦૫૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ, જેમાંથી આજે રીઝલ્ટ (result) જાહેર થતા ૩૪૭૩૮ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, જેને લઈ રાજ્યું ૨૪.૭૨ ટકા પરિણામ (result) આવેલ છે. જેમાંથી વિદ્યાર્થીનીઓનું ૨૬.૨૫ ટકા તેમજ વિદ્યાર્થીઓનું પરિણામ (result) ૨૩.૭૨ ટકા આવેલ છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસિગ ધોરણે પાસ કરાય છે, તેવા ૧૮૯ વિદ્યાર્થીઓ પણ પાસ થયેલ છે.

(પ્રતિકાત્મક તસવીર)

Other News : હવામાન વિભાગની આગાહી : આગામી પ દિવસ સુધી આ ૧૧ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

Related posts

ગુજરાત ભયંકર કોરોના મહામારીના ત્રીજા સ્ટેજમાં પહોચ્યું : રાજ્યમાં કુલ ૩૦ કેસ : ઘરમાં રહો…

Charotar Sandesh

ઇન્જેક્શન નથી તો બોલાવ્યા કેમ?, ઝાયડસમાં રેમડેસિવિર ખૂટતાં લોકોમાં રોષ…

Charotar Sandesh

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બુથ ચલો અભિયાન અંતર્ગત કોંગ્રેસના ૮ વચનોની પત્રિકાનું વિતરણ કરાયું

Charotar Sandesh