Charotar Sandesh
ગુજરાત

કોંગી નેતાઓના દિલ્હીમાં ધામા : નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત આખરી તબક્કામાં

નરેશ પટેલને કોંગ્રેસ

અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, એવામાં હાર્દિક પટેલે પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે, જે બાદ હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા કોંગી નેતાઓ વચ્ચે ચર્ચા વિચારણા થઈ રહી છે, ત્યારે ગુજરાતના કોંગી નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે અને ૧૫મી જૂન પહેલા રાજકોટમાં કોંગ્રેસના મહાસંમેલનની તૈયારી શરૂ કરાઈ છે.

નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની જાહેરાત આખરી તબક્કા હેઠળ છે

દિલ્હી ખાતે આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે નરેશ પટેલની મોટી જાહેરાત અંગે ચર્ચા બેઠક યોજાવાની હતી, પરંતુ આજે આ મુલાકાત ટળી છે, પરંતુ આગામી એક અઠવાડિયામાં ફરી એકવાર મુલાકાત બેઠક યોજશે.

Other News : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ સંપન્ન

Related posts

મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતના ૨ વર્ષ બાદ હવે વડનગરમાં બનશે નવી એપીએમસી…

Charotar Sandesh

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં જ કોરોના ભુલાયો, પોલીસ લેશે એક્શન..?

Charotar Sandesh

CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૪મો ‘ગૌરવવંતા ગુજરાતી’ એવોર્ડ સમારંભ યોજાયો

Charotar Sandesh