Charotar Sandesh
ગુજરાત

ચૂંટણીના પગલે ત્રણેય પક્ષના આ દિગ્ગજાે ગુજરાત આવશે : આગામી ચૂંટણી માટે જાહેર સભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ગાંધીનગર : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજાે PM મોદી, રાહુલ ગાંધી સહિત અરવિંજ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદ ખાતે તા. ૧૦મી મે ના રોજ આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવી જાહેર સભા યોજશે, જ્યારે આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તા. ૧૧ મે ના રોજ રાજકોટમાં જાહેર સભા ગજવશે. તેમજ પીએમ મોદી આગામી સપ્તાહે રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.

ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આગામી ચુંટણી માટે સક્રિય બની રહી છે

વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં રણશિંગું ફૂંકવા માંગે છે, ત્યારે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાત પ્રવાસે આટાફેરા વધવા પામતાં ભારતીય જનતા પાર્ટી માટે થોડું કપરું ચઢાણ થઈ શકે તેમ લાગી રહ્યું છે.

Other News : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને રેશ્મા પટેલ સહિત ૧૦ લોકોને કોર્ટે ૩ મહિનાની સજા ફટકારી : જુઓ શું છે કારણ ?

Related posts

આ રૂપાણી સરકાર સર્જિત ડિઝાસ્ટર, માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ : અમિત ચાવડા

Charotar Sandesh

ડુંગળીનો રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૦૦-૧૨૫ પહોંચે તેવી શક્યતા…

Charotar Sandesh

ભૂમાફિયાઓ સાવધાન : લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને રૂપાણી કેબિનેટની મંજૂરી…

Charotar Sandesh