Charotar Sandesh
ઈન્ડિયા

ગગનયાન મિશન : પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે ૨૧ ઓક્ટોબરે ભરી ઉડાણ

ગગનયાન મિશન TV-D1 નું લોન્ચિંગ ૨૧ ઓક્ટોબરે હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાઈ

ભારત વધુ એક ગગનયાન મિશનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે, જેમાં આજે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ઉડાણ ભરી છે, તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-૧ તરીકે ઓળખાઈ રહેલ છે, મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ પછી વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ્‌સ ડીર, ડી૩, અને ડી૪ મોકલાશે

હાલમાં ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-૨૦૧૮ની તૈયારીઓ અંતિમ તબક્કામાં પૂર્ણ થતા સવારે ૮ કલાકે લોન્ચ કરાઈ છે.
ગગનયાન મિશન TV-D1નું લોન્ચિંગ ૨૧ ઓક્ટોબરે હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાઈ, લોન્ચિંગ દરમિયાન ક્રૂ મોડ્યુલને આઉટર સ્પેસ સુધી મોકલાઈ છે, આ પછી તેને ફરીથી જમીન પર પરત લવાશે, તેનું લેન્ડિંગ બંગાળની ખાડીમાં કરાશે. ત્યારબાદ તેની રિકવરી ઇન્ડિયન નેવી દ્ધારા કરાશે. આ ટેસ્ટ ફ્લાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે સમગ્ર ભવિષ્યની યોજના તેની સફળતા પર જ બનાવશે.

Related posts

કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૨નું બજેટમાં ખેડુતો માટે મોટી જાહેરાત થઈ શકે

Charotar Sandesh

‘કોરોના અનલોક’ : કેસો મામલે ભારત ઇટાલીથી આગળ : એક અઠવાડિયામાં અધધધ….૬૧ હજાર કેસો…

Charotar Sandesh

જોર કા ઝટકા ધીરે સે..! જીએસટી દરોમાં ધીમે-ધીમે કરાશે વધારો…

Charotar Sandesh