Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો

નવરાત્રિ મહોત્સવ

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં આણંદ તાલુકા ના પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી 43 દિવ્યાંગ દીકરીઓ તેમજ વાલી હાજર રહ્યા દિવ્યાંગ બાળકો પોતાની ક્ષમતા તેમજ શૈલી અનુસાર માતાજીના ગરબા રમી આરાધના કરવામાં આવી બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો.

કાર્યક્રમ માં નાસ્તો દાતા તરફ થી આપવામાં આવ્યો

આ કાર્યક્રમ માં બી આર સી જલ્દીપ ભાઈ ઉપસ્થિત રહ્યા સાથે સંવેદના ટ્રસ્ટ તરફ થી આવેલ વિરાજ ઠાકર જેઓ ના તરફ થી ચણિયા ચોળી વિતરણ કરવામાં આવી તેમજ સાઈ ટ્રસ્ટ તરફ થી શ્યામ ભાઈ ઉપસ્થિત રહ્યા દાતા શ્રી હિતેશ ભાઈ પટેલ આફ્રિકા સિદ્ધરાજ સિંહ અને મોન્ટી ભાઈ શુકલ તરફ થી બાળકો ને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો આ સમગ્ર આયોજન ને સફળ બનવામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શ્રી મિતેષ ભાઈ પારેખ સાહેબ તેમજ (IED) આણંદ સ્પેશ્યલ એજ્યુકેટર ટીમ દ્વારા કરવામાં આવ્યું.

Ketul Patel, anand

Other News : આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ

Related posts

કુદરતી આફત સહાય યોજના હેઠળ બોરસદ તાલુકામાં સીસ્વાના મૃતકના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ

Charotar Sandesh

ઓડ પાલિકા પ્રમુખપદની ચૂંટણી બાદ ખેલાયું દંગલ : પોલીસે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો…

Charotar Sandesh

ચૂંટણી : આણંદ અમૂલમાં વર્ષો બાદ નવા ચેરમેન વા.ચેરમેન જોવા મળે તેવા એંધાણ

Charotar Sandesh