Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર : ઉત્તરાયણના દિવસે પવનને લઈ કરાઈ આગાહી, જુઓ

ઉત્તરાયણ

મકરસંક્રાંતિ તહેવારને લઈ બાળકો, યુવાનો સહિત સૌ કોઈને ઉત્સાહ હોય છે, ત્યારે ઉત્તરાયણના દિને પવનની ગતિ ધીમે રહેતા લોકોમાં નિરાશા થતી હોય છે, પરંતુ આ વખતે પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર મળી રહ્યા છે.

Uttrayanના દિને પ્રતિકલાક ૨૫-૩૦ કિમીની ઝડપે પવનની ગતિ તેજ રહેશેે. આ સાથે આવતીકાલથી તાપમાનનો પારો ગગડવાની આગાહી થતાં રાજ્યમાં તાપમાન ૪-૫ ડિગ્રી ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે

આ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ કરી દેવામાં આવી છે અને તેમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ પોતાની ફરજ સમજી ને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દરેક ને સેવા આપવા પૂરી તૈયારી સાથે ખડે પગે રહેલ છે.

Other News : ઉતરાયણ તહેવાર પર ૧૦૮ એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર : સુરક્ષિત રીતે ઉજવણી કરવા અપીલ કરાઈ

Related posts

પોલીસકર્મીનું કોરોનાથી મૃત્યુ થશે, તો રાજ્ય સરકાર ૨૫ લાખ રૃપિયા આપશે…

Charotar Sandesh

ગુજરાતના ૪૦ હજાર બેન્ક કર્મચારીઓ ૮ માંગણીઓ સાથે બે દિવસની હડતાળ ઉપર ઉતરશે

Charotar Sandesh

આણંદ : રાજોડપુરા તલાવડીથી તુલસી ગરનાળા સુધી રોડ ઉપર મસમોટા ખાડાથી અકસ્માતની ભીતિ !

Charotar Sandesh