Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બુથ ચલો અભિયાન અંતર્ગત કોંગ્રેસના ૮ વચનોની પત્રિકાનું વિતરણ કરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે, જેને લઈ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ બુથ ચલો અભિયાન અંતર્ગત આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પુર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ ધ્વારા બીલ ગામ, સમીયાલા ગામ, રાયપુરા ગામમાં ડોર ટુ ડોર ફેરની કરી કોંગ્રેસ ના ૮ વચનો ની પત્રિકા વહેચી લોકોની મુલાકાત લીધી લોકોનો ખુબજ આવકાર પ્રાપ્ત થયો.

Other News : એક સપ્તાહ બાદ ભારતમાં શરૂ થશે 5G સર્વિસ, વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

Related posts

રાજ્યની તમામ યુનિની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા આદેશ…

Charotar Sandesh

ગુજરાતભરમાં કેવાયસીના નામે લૂંટતી કરતી ગેંગ ઝડપાઇ : ૪ની ધરપકડ…

Charotar Sandesh

વાલીનું કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા વિદ્યાર્થીને ભણે ત્યાં સુધી શાળામાં મળશે ફી માફી…

Charotar Sandesh