Charotar Sandesh
ગુજરાત

આજે સોના-ચાંદીમાં ભારે ઘટાડો : ફરીથી ભાવ ૬૦ હજારની નીચે ગબડ્યા

સોના-ચાંદી

છેલ્લા સપ્તાહમાં સોના-ચાંદીમાં ધરખમ વધારો થયા બાદ આજે ફરીથી ભાવમાં ઘટાડો નોંધાતા ૬૦ હજારની નીચે ગબડ્યા છે, આજે સવારે ૧૦.૪૫ વાગ્યે MCX ઉપર જૂનના વાયદાનું સોનું ૦.૬૪ ટકાના ઘટાડા સાથે ૬૦,૧૨૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

બીજી તરફ મેના વાયદાનું ચાંદી ૦.૩૨ ટકા ઘટીને ૭૪,૩૩૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહેલ હતું. જ્યારે ચાંદીએ પણ આજના ઘટાડા સાથે ૭૫ હજારનું સ્તર ગુમાવ્યું છે. આ સાથે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ ફરી વધશે તેમ મનાઈ રહ્યું છે.

Other News : પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિઝિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત

Related posts

ગુજરાતભરમાં વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો તૈનાત કરાઈ…

Charotar Sandesh

હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે…

Charotar Sandesh

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી…

Charotar Sandesh