Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-પોલીસકર્મીઓનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

પોલીસકર્મીઓ

આણંદ ટાઉન પી.આઇ. Y.R. ચૌહાણ અને ખંભાત પી.આઇ. R.N. ખાંટની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ

આણંદ : શહેર અને જીલ્લામાં પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા officers અને કર્મચારીઓ જીલ્લા પોલીસ વડા અજીત રાજ્યનના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. દારુ જુગાર, મિલકત વિરોધી ગુના સહિત અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સફળ રહ્યા હતા.

ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસકર્મીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા

આણંદ શહેર ટાઉન PI Y.R. ચૌહાણ, ખંભાત PI આર.એન. ખાંટ, ભાલેજ PSI ઝાલા, LCBના ASI હિતેશ પટેલ સહિત અન્ય બે પોલીસકર્મીઓને ગૃહમંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

Other News : હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે ગૃહ રાજય મંત્રીએ સાયકલોથોનને પ્રસ્થાન કરાવ્યું હતુ

Related posts

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh

દેવદિવાળી નિમિત્તે ચરોતર સહિત સમગ્ર રાજ્યના મંદિરોમાં અન્નકુટ મહોત્સવ…

Charotar Sandesh

કરમસદ ખાતેના સરદાર વલ્‍લભભાઇ પટેલના નિવાસસ્‍થાનની મુલાકાત લેતા કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ-કાશ્‍મીરના લેફ.ગવર્નરશ્રી મનોજ સિંહા…

Charotar Sandesh