Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર : બે તબક્કામાં યોજાશે ચુંટણી, આચારસંહિતા લાગુ

વિધાનસભાની ચુંટણી

૧ ડિસેમ્બર (પહેલા તબક્કામાં) અને પ ડિસેમ્બરે (બીજા તબક્કામાં) ચુંટણી યોજાશે, ૮ ડિસેમ્બરે પરિણામો જાહેર થશે

રાજ્યની વિધાનસભાની ચુંટણી (gujarat vidhansabha election)ને લઈ ત્રિપાંખીયો જંગ જામવાનો છે, ત્યારે આજે ચુંટણીપંચ દ્વારા ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે ચુંટણી બે તબક્કામાં યોજાશે.

પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે, જ્યારે ગુજરાતની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ ૮ ડિસેમ્બરે જાહેર કરાશે.

પહેલા તબક્કામાં ૮૦ બેઠકોનું મતદાન તેમજ બીજા તબક્કા માટે ૯૩ બેઠકોનું મતદાન યોજાશે, બે તબક્કામાં મતદાન થશે.

Other News : ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, ૨૭ પીઆઇ અને ૩૪ PSIની બદલી

Related posts

અનલોક-3ની ગાઈડ લાઈન જાહેર : જાણો શું ખુલશે અને શું બંધ રહેશે…

Charotar Sandesh

લોકોનો પ્રશ્ન : સામાન્ય લોકો પાસે કડકાઈથી દંડ લેતી પોલીસ આવા મુદ્દે ચુપ કેમ?

Charotar Sandesh

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી…

Charotar Sandesh