Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના અટલાદરા રોડ દીપ પાર્ટી પ્લોટ મેન રોડ સહિત કલાલી-બિલ સ્મશાન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટનું ઉદ્‌ઘાટન કરાયું

અટલાદરા રોડ

વડોદરા : શહેરના અટલાદરા રોડ દીપ પાર્ટી પ્લોટ મેન રોડ સહિત્‌ કલાલી-બિલ સ્મશાન સુધીના રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ન હોવાથી વાહનચાલકો-રાહદારી પરેશાન થતા હતા, જે દરમ્યાન યોજાયેલ ધારાસભ્યોની સંકલનમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સીમાબેન દ્વારા રોડ-રસ્તાના પ્રશ્નોને ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ છે, જેમાં આજરોજ અટલાદરા રોડ દીપ પાર્ટી પ્લોટ મેન રોડ સહિત્‌ કલાલી-બિલ સ્મશાન સુધીના રોડ ઉપર સ્ટ્રીટ લાઈટનું ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવેલ હતું. જેથી લોકોના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે, બિલ કેનાલ રોડ અને કલાલી વિસ્તારની ડ્રેનેજ લાઈન, રોડ-રસ્તાનો જે પ્રશ્ન છે, તેને પણ કમિશ્નરના ધ્યાને લાવવામાં આવેલ છે, જેનું પણ નિરાકરણ લાવવામાં આવશે.

  • Ravi Patel, Vadodara

Other News : મોટું નિવેદન : વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરા ઉતારશે

Related posts

સીએમ રૂપાણી આજથી ૩ દિવસ રશિયાના પ્રવાસે, હિરા ઉદ્યોગના વિકાસ માટે ૨ એમઓયુ કરાશે…

Charotar Sandesh

યુવતીને લાફો મારી પોલીસની વધી મુશ્કેલી : હેડ કોન્સટેબલ સસ્પેન્ડ, તપાસના આદેશ…

Charotar Sandesh

ગુજરાતના ૧૯ લાખ ખેડૂતોના ખાતામાં આવશે ૧૦ હજાર રૂપિયા…

Charotar Sandesh