Charotar Sandesh
બોલિવૂડ

જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી

જ્હાન્વી કપૂર

મુંબઈ : દિવંગત અભિનેત્રી શ્રાીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ભલે શ્રાીદેવીની જેમ કોઈ બ્લોકબ્લસ્ટર ફિલ્મ ના આપી શકી હોય તેમ છતાં તેનું સોશિયલ મીડિયા ફેનફોલોવિંગ ખૂબ મોટું છે. હાલ ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે ત્યારે જ્હાન્વી કપૂર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી મિરર વર્ક આઉટફિટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

જ્હાન્વી કપૂરે શેર કરેલી તસવીરમાં તે મિરર વર્ક લહેંગા અને બ્રાલેટ બ્લાઉઝમાં જોવા મળે છે

પોતાના લૂકને પરફેક્શન આપવા માટે જ્હાન્વી કપૂરે ઓપન હેર સાથે મિનિમમ મેકઅપ કેરી કર્યો છે. તસવીરને ટ્રેડિશનલ લૂક આપવા માટે જ્હાન્વી કપૂરે આકર્ષક પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સને જ્હાન્વી કપૂરની તસવીરો પસંદ આવતા લાખોમાં લાઇક્સ આપવામાં આવી.

Other News : કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના મોતથી ચાહકો આઘાતમાં : પરિવારે ચક્ષુદાન કર્યું

Related posts

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં પણ આયુષ્માન ખુરાના લીડ રોલમાં ચમકશે

Charotar Sandesh

‘ચેહરે’નું પ્રથમ પોસ્ટર રિલીઝ, ફિલ્મ ૨૪ એપ્રિલે રજુ થશે…

Charotar Sandesh

બોલીવૂડનો એલિજેબલ બેચલર સલમાન સરોગસી દ્વારા પિતા બનશે..?!!

Charotar Sandesh