Charotar Sandesh
ઈન્ડિયા

કુનોમાં ચિત્તાની છલાંગ : PM મોદીએ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા : જુઓ વિડીયો

કુનો નેશનલ પાર્ક

મધ્યપ્રદેશ : આજે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે ભારતની ૭૦ વર્ષની રાહ સમાપ્ત કરી છે, જેમાં નામીબિયાના આઠ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (kuno national park) માં છોડ્યા છે.

PM Modiએ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી

(Vedio Source : PIB india / Youtube)

આજે કુનો નેશનલ પાર્ક (kuno national park) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા હતા અને વર્લ્ડવાઈડ ફોટોગ્રાફી કરી હતી. વડાપ્રધાન માટે ૧૦ ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવાયું હતું, જેની નીચે પિંજરાંમાં ચિત્તાઓ હતા અને તેઓના હસ્તે તેઓને બોક્સ ખોલી કુનો નેશનલ પાર્કમાં મુક્ત કરાયા હતા, આ ચિત્તાઓને નામીબિયાથી ભારત લવાયા છે.

Other News : રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા, ૭મા પગાર પંચનો લાભ મળશે

Related posts

હેમંત સોરેને ઝારખંડના ૧૧મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Charotar Sandesh

અમે પાડોશના આતંકને પાઠ ભણાવ્યો અને ભણાવતા રહીશું : મોદી

Charotar Sandesh

દેશમાં કોરોના રિટર્ન : ૨૪ કલાકમાં ૨૫ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh