Charotar Sandesh
ઈન્ડિયા

ટ્રેન દુર્ઘટનામાં રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની કોંગ્રેસે કરી માગ

રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ

ઓડિસ્સા : દેશભરમાં હચમચાવી દેનાર ઘટના ઓડિસ્સાના બાલાસોર પાસે બની છે, જેમાં કોગ્રેસ રેલ દુર્ઘટના પર પુછ્યા ૯ સવાલ જેવી રીતે ઓડિશા બાલાસોરમાં ભીષણ રેલ દુર્ઘટના સામે આવી છે અને ત્રણ ટ્રેન વચ્ચે ટક્કર થઇ છે, તેમા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે અંદાજે ૯૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે.

આ દુર્ઘટના બાદ કોગ્રેસે ૯ સવાલ કર્યા છે. આ બાબતે કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પુછ્યુહતુકે, રેલ મંત્રીએ સિંગનલ સિસ્ટમ ફેલની ચેતવણીને નજરઅંદાજ કેમ ગણાવી એક રિપોર્ટનો હવાલો આપીને સુરજેવાલે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની માગ કરવાામાં આવી છે.

સુરજેવાલાએ ટ્‌વીટ કરીને વાલ પુછ્યો હતો કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે? શુ આપણે ઇશ્વરને પ્રાથના કરી જોઇએ કે, કે ફરી સરકાર પાસે જવાબ માંગવો જોઇએ.? શુ મરના ફક્ત આંકડા છે. કે આ દુર્ઘટના માટે કોઇ જવાબદાર પણ છે.

Other News : મહાભારતના શકુની મામા ઉર્ફે ગૂફી પેન્ટલનું ૭૮ વર્ષની વયે નિધન, ઘણા દિવસથી બિમાર હતા

Related posts

ઉત્તરાખંડમાં ભાજપે ૬ બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Charotar Sandesh

હરિયાણાનો આંચકો : અમિત શાહે ગુજરાતમાં દિવાળી પ્રવાસ રદ કર્યો…

Charotar Sandesh

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આપ્યું રાજીનામું…

Charotar Sandesh