Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અંબાવ ગામમાં રસ્તાનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા

અંબાવ ગામ

Anand : આકલાવ તાલુકામાં અંબાવ ગામમાં બસ સ્ટેશનથી ગામનો મુખ્ય એપ્રોચ સી સી રસ્તાનુ કામ મંજૂર થતાં તેની ખાતમુહૂર્ત વિધિ. આકલાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઇ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મનુભાઈ પઢિયાર તથા અંબાવ ગામના આગેવાનો ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Other News : રાજ્યમાં યોજાયેલ ટ્રાફિક ડ્રાઈવમાં દારૂબંધીની પોલ ખુલી : અધધ નબીરાઓ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાયા, જુઓ

Related posts

લોકડાઉન : આણંદ-વિદ્યાનગરમાં ડ્રોન કેમેરામાં કેદ થયેલ ૬૦ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરાઈ…

Charotar Sandesh

દારૂની મહેફીલ સાથે જન્મદિવસ મનાવતા બે વિદ્યાર્થીનીઓ સહિત સાત કોલેજીયનો ઝડપાયા…

Charotar Sandesh

આંકલાવમાં હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh