Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાંસદ મિતેષભાઈ પટેલ અમેરિકાના સફળ પ્રવાસ બાદ આણંદ પરત ફરતા અગ્રણી આગેવાનોએ સ્વાગત કર્યું

સાંસદ મિતેષભાઈ પટેલ

આણંદ : લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ અમેરિકાના સફળ પ્રવાસ બાદ આણંદ ખાતે પરત ફરતા આણંદ જિલ્લાના અગ્રણી આગેવાનો તથા કાર્યકર્તાઓએ સાંસદ કાર્યાલય ખાતે સાંસદ મિતેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી સાંસદ શ્રી નું સ્વાગત કર્યું હતુ.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમેરીકામાં યોજાયેલ સમેલનમાં આણંદના સાંસદનું ભવ્ય સ્વાગત કરાયુ

ઉમરેઠ શહેરના એ.પી.એમ.સી ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સંઘ ના ચેરમેન અર્જુનસિંહ, પૂર્વ ચેરમેન સુજલભાઇ શાહ, ઉમરેઠ નગરપાલિકાના સભ્યો, ભાજપ ના કાર્યકરોએ તેમજ પત્રકાર નિમેશ ગોસ્વામિ તેમજ રફીક દીવાને સાંસદ મિતેશભાઈનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.

Other News : આણંદ : છેલ્લા ૧ મહિનામાં કાળઝાળ ગરમીમાં બેભાન થયેલ ૧૨૬ વ્યક્તિઓની વ્હારે આવી ૧૦૮, જુઓ

Related posts

આણંદ : ડીઝલના અભાવે એસટીના કેટલાક રૂટો કેન્સલ થતા મુસાફરો રઝડ્યા

Charotar Sandesh

કોરોના હાંફી ગયો : ગુજરાતમાં ઘટીને આજે નવા 908 કેસ, આણંદમાં 13, ખેડામાં 11 કેસો નોંધાયા…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર ૨૧ કાર્યકર્તાઓને ભાજપે બરતરફ કર્યા…

Charotar Sandesh