Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ કિન્નરીબેન શાહ

નગરપાલિકા

નડિયાદ : નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં પુનઃ ભાજપે કબ્જો જમાવ્યો છે. ત્યારે આજે નડિયાદ નગરપાલિકાની સામાન્ય મીટીંગમાં નિયત થયેલ એજન્ડા મુજબ ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, દંડકની નિમણૂક કરી છે

જેમાં પ્રમુખ તરીકે શ્રીમતી કીન્નરીબેન ચિરાગભાઈ શાહ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ આર. રાવળ, કારોબારી ચેરમેન તરીકે પરીન અશોકકુમાર બ્રહ્મભટ્ટ, દંંડક તરીકે કીન્તુભાઈ હર્ષદભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જે બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Other News : આણંદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ જીજ્ઞેશ પટેલ

Related posts

કોંગ્રેસના ગઢ આંકલાવમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યા કોંગ્રેસ-આપ ઉપર આકરા પ્રહાર, જુઓ

Charotar Sandesh

ડાકોરમાં રામમંદિર ભૂમિપૂજન નિમિત્તે રણછોડજી મંદિરમાં ધજા ચઢાવાઈ…

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?

Charotar Sandesh