Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : વડોદરામાં કેજરીવાલે આપી ગેરંટી

જૂની પેન્શન યોજના

વડોદરા : આગામી વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ મુદ્દાઓને વિરોધ પક્ષ સરકારને ઘેરી રહી છે.

કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે : CM કેજરીવાલ

ત્યારે ગઈકાલે વડોદરાની મુલાકાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલ આવ્યા હતા, જેમાં તેઓએ વધુ એક ગેરંટી આપી છે કે આપની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ દુઃખી છે, જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યા છે.

Other News : વિધાનસભામાં હોબાળો : ગૃહમાંથી કોંગ્રેસનો વોકઆઉટ, ૧૦ ધારાસભ્યો સસ્પેન્ડ, ઢોર નિયંત્રણ બિલ અંગે નિર્ણય

Related posts

ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી : નવા 127 પોઝિટિવ કેસ, 6ના મોત : કુલ 2066 કેસ, 77ના મોત…

Charotar Sandesh

ગુનાહિત ગુજરાત : મહિલાઓ અસુરક્ષિત, રોજના ચાર બળાત્કાર…! આંકડાઓ સામે આવ્યા…

Charotar Sandesh