Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કર્મચારી આંદોલનો વચ્ચે હવે વિરોધ પક્ષ નેતાઓ પ્રિયંકા ગાંધી, કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે

ગુજરાત પ્રવાસે

Gandhinagar : આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે અલગ અલગ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી સત્વરે નિરાકારણ લાવવા માંગ કરાઈ રહી છે તેવામાં હવે વિરોધ પક્ષના નેતાઓ પ્રિયંકા ગાંધી સહિત અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી સંમેલનો યોજશે.

આગામી ૩૦ સપ્ટેમ્બરે Priyanka ગાંધી ગુજરાત આવી શકે છે અને વડોદરા ખાતે ભવ્ય રોડ શો અને આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે

બીજી તરફ આવતીકાલે આપના નેતા અરવિંદ કેજરીવાલ વડોદરામાં આવી રહ્યા છે, અને સંમેલનમાં મોટી જાહેરાત કરી શકે છે.

આ સાથે ગુજરાત સંગઠનોમાં મહેસૂલી વિભાગ કર્મચારીઓ, એસટી નિગમ સંગઠનો, વીસીઈ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ, વન રક્ષક કર્મચારીઓ, આંગણવાડી બહેનો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે તેવામાં ગુજરાતનું રાજકારણ ગરમાવા પામ્યું છે.

Other News : આંદોલન જ આંદોલન : ચૂંટણી નજીક આવતા કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં

Related posts

રીક્ષાચાલકોની સ્વયંભૂ હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક જગ્યાએ જબરદસ્તી બંધ પળાયો…

Charotar Sandesh

કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

Charotar Sandesh

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સેવા ફરી શરૂ થશે…

Charotar Sandesh