Charotar Sandesh
ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી પદની રેસમાં પુરુષોત્તમ રૂપાલા પણ

ગુજરાત મુખ્યમંત્રી પદ

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ૨૦૦૬થી ૨૦૧૦ સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે ૨૦૧૦થી ૨૦૧૬ સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે આંધ્ર પ્રદેશ જવાબદારી નિભાવી છે.અમરેલી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ૧૯૯૧થી ૨૦૦૨ સુધી જવાબદારી નિભાવી છે.

રાજ્યસભામાં સંસદ તરીકે ૨૦૦૮થી ૨૦૧૪ અને ૨૦૧૮થી અત્યાર સુધી જવાબદારી નિભાવી રહ્યા છે

ભારત સરકારના મંત્રી, મત્સ્યપાલન, પશપાલન અને ડેરી મંત્રાલયની પણ જવાબદારી નિભાવી રહ્યા છે.રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. આ વચ્ચે ઘણા ઉમેદવારો મુખ્યમંત્રી પદની રેસમાં છે. એજમાં પુરુષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. આવો જાણીએ તેની રાજકીય કારકિર્દી વિષે.

પુરષોતમ રૂપાલાની વાત કરવામાં આવે તેનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ થયો હતો. પુરુષોત્તમ રૂપાલાએ બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હતી .૧૯૮૮થી ૧૯૯૧ સુધી જવાબદારી નિભાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી તરીકે ૧૯૯૨માં જવાબદારી નિભાવી હતી.ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે ૨૦૦૫થી ૨૦૦૬ સુધી જવાબદારી નિભાવી હતી.

Other News : મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ ગુપ્ત બેઠકો શરૂ : સાંજે અમિત શાહ આવશે, જાણો વિગત

Related posts

આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Charotar Sandesh

આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની એકાએક બદલી થતા અનેક તર્ક-વિતર્ક…

Charotar Sandesh

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા…

Charotar Sandesh