Charotar Sandesh
બોલિવૂડ

રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી, ૨૦ ઓગસ્ટ સુધી જેલમાં રહેવુ પડશે

રાજ કુન્દ્રા (Raj Kundra)

મુંબઈ : શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra) ની જામીન અરજી પરની સુનાવણી ફરી મુલતવી રાખવામાં આવી છે. રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી છે. રાજને હવે ૨૦ ઓગસ્ટે જેલમાં રહેવુ પડશે. રાજ કુન્દ્રાની સાથે તેના સહયોગી રિયાન થોર્પેની જામીન અરજી પરની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી છે.

રાજ કુન્દ્રાને ૧૯ જુલાઈની રાત્રે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી.

રાજ કુન્દ્રાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે ૨૦ જુલાઈએ રાજના આઈટી સાથીદાર રાયન થોર્પેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Other News : બિગ બોસ ઓટીટી શોમાં શમિતા શેટ્ટીની એન્ટ્રી, લોકો થયા નારાજ

Related posts

‘લવ આજ કલ’ ફિલ્મે પહેલા દિવસે કરી ૧૨.૪૦ કરોડની કમાણી…

Charotar Sandesh

રણવીર સિંહની ફિલ્મ ’જયેશભાઇ જોરદાર’નું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh

યશ સ્ટારર કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.

Charotar Sandesh