Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં માર્ચ ૨૦૨૨માં અત્યાર સુધીનું GST કલેક્શન રેકોર્ડબ્રેક થયું : ૧૫ ટકાનો વધારો નોંધાયો, જુઓ વિગત

જીએસટી GST કલેક્શન

ન્યુ દિલ્હી : GSTનો કાયદો દેશના વિકાસ માટે મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે, ત્યારે માર્ચ ર૦રરમાં રેકોર્ડબ્રેક કલેક્ટન થવા પામ્યું છે. જેમાં જીએસટી (GST) ની કુલ આવક રૂ.૧,૪૨,૦૯૫ કરોડ થઇ છે જે જીએસટી (GST) ના અમલ પછીની સૌથી વધુ માસિક આવક છે.

નોંધનીય છે કે, ગત ૨૦૨૧ માર્ચ કરતા માર્ચ ૨૦૨૨માં જીએસટીની આવક ૧૫ ટકા વધારે છે, નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ દર મહિને રૂ. ૧.૩૮ લાખ કરોડની જીએસટીની વસૂલાત થઇ છે જે પાછલા વર્ષ રૂ.૧.૩૦ લાખ કરોડ હતી.

GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે

આ સાથે ગુજરાત રાજ્યની માર્ચ મહિનામાં જીએસટીની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધીને રૂ.૯૧૫૮ કરોડ થઇ છે. સમગ્ર દેશમાં કલેક્શનની વાત કરીએ તો, મેઘાલયમાં ૧૯ ટકા, ઓરિસ્સા રાજ્યમાં ૨૬ ટકા, બિહારમાં ૧૩ ટકા, હરિયાણામાં ૧૭ ટકા વધી છે જે ગુજરાત રાજ્ય કરતા વધારે નોંધાઈ છે.

Other News : વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓનો ઉત્સાહ વધાર્યો

Related posts

ગૃહમંત્રી રાજનાથસિંહનું શÂક્ત પ્રદર્શનઃ રાડ શા બાદ લખનઉ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

Charotar Sandesh

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર નથી : સુકાન સોનિયા ગાંધી પાસે રહેશે

Charotar Sandesh

શ્રીનગરના પારિંપોરામાં અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા…

Charotar Sandesh