સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી
આણંદ : સાંસદ મિતેષ પટેલે સરકારના તમામ પૌજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો સમયમર્યાદામાં અને પૂર્ણ થવાની સાથે કોઇપણ સાચો ઝડપથી શાભાઈ િસરકારની વિવિધ યોજનાકીય લાભોથી વંચિત એમા ન પામે તે જોવાનો પણ સંબંપિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આજે આણંદ કલેકટર કચેરી ખાતે સાંસદના અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદે દબાણ હોય તો તેવા તમામ ગેરકાયદે દબાવી રાખે તો તે દબાણો દૂર કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી આગામી ચોમાસાની ઋતુને ખાનમાં લઇ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે કાંસ-નાળાની સમયસર સાફ-સફાઈ તે જોવા પણ જણાવ્યું. હતું.
સાંસદ અને ધારાસભ્યોનું સરકારી બાબુઓ સાંભળવા તૈયાર નથી, સૂચનો પોકળ સાબિત થયા – પ્રજાનો આક્ષેપ, આગામી દિવસોમાં દબાણો દૂર થશે કે કેમ ચર્ચાનો વિષય
શ્રી પટેલે જિલ્લામાં થતી ખાણ- ખનીજની ચોરી કોઇ સંજોગોમાં ચલાવી ન લેવાની સાથે આવી ચોરી કરતાં હોય તેઓની સામે કડકાઇથી કામ લેવા સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી. શ્રી પટેલે કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ. સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી માનત્ત્વીય સંવેદના સાથે કામગીરી કરવા સહિત જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી ચાલુ થાય તે જોવા પર ભાર મૂકી અધિકારીઓને તેઓસ્વયં સ્થળ પર જઇ તપાસ કરે છે કે કેમ તેની પૃચ્છા કરી જરૂરી તપાસ કરી કામગીરી પૂર્ણ થાય તે જોવા સુચવ્યું હતું.
Other News : PM નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું