Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

ગુજરાત સહિત દેશના દિવસભરના મુખ્ય સમાચારો જુઓ એક ક્લીકમાં

હાઈકોર્ટમાં ચુકાદા

માનહાનિ કેસમાં ચુકાદો
હાઈકોર્ટમાં ચુકાદાને પડકારનાર રાહુલ ગાંધીને રાહત નહીં, બે વર્ષની સજા યથાવત

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ
બદરીનાથ હાઈવે બંધ : ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટવાને કારણે પુલ ધોવાઈ ગયો

સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાયો : શાકભાજીના ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું
આખરે ગુજરાતભરમાં કેમ વધી રહ્યા છે શાકભાજીના ભાવ ? શાકભાજીના ભાવ વધવાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ ગયું

ગોરખપુમાં ગીતા પ્રેસ પહોંચ્યા પીએમ મોદી
શિવ પુરાણની નવી આવૃત્તિનું વિમોચન કર્યું : ૧૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ વડાપ્રધાન પહોંચ્યા

નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી બનાવાયા
નીતિન પટેલને મોટી જવાબદારી સોંપાઈ : મનસુખ માંડવિયાને છત્તીસગઢના પ્રભારી બનાવાયા

નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી બનાવાયા
નીતિન પટેલને મોટી જવાબદારી સોંપાઈ : મનસુખ માંડવિયાને છત્તીસગઢના પ્રભારી બનાવાયા

ગુજરાતમાં રાજકિય ગરમાવો પેદા થવાના એંધાણ
રાજ્યસભાની ચૂંટણી, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત અને પાટીલનું હવે શું એના પર સૌની નજર મંડાયેલી છે

સુપ્રિમ કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પડકાર્યો
મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી

ગિરનારની ખીણમાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
જૂનાગઢ ગિરનાર પર ફરવા આવેલા મહારાષ્ટ્રના વૃદ્ધ પરિવારથી વિખુટા પડ્યા બાદ ઉંડી ખીણમાં પડી ગયા હતા

Other News : ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

Related posts

રાજ્યમાં આજથી ૧૯ ઓક્ટબર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

દેશભરમાં દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

Charotar Sandesh

કોરોનાના કેર વચ્ચે રાજ્યનાં ૮ શહેરોમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન…

Charotar Sandesh