Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનો પ્રથમ નંબર

કરાટેની સ્પર્ધા

ફરી એક વખત આણંદ જિલ્લા કક્ષાએ પ્રગતિનો ડંકો વાગ્યો

તા. ૧૯-૦૨-૨૦૨૪ સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં કરાટે ની સ્પર્ધામાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલનો ધોરણ ૮ ગુજરાતી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ચૌહાણ શુભમ મહેન્દ્રકુમાર જેઓએ કરાટેમાં પ્રથમ નંબર મેળવીને જિલ્લા કક્ષાએ પણ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કર્યું છે.

આ માટે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તર તથા શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

Other News : સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Related posts

હોળી-ધુળેટી પર્વ નિમિત્તે આણંદ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Charotar Sandesh

વરસાદના વિરામ બાદ આણંદ જિલ્લામાં ગરમી 33.5 ડિગ્રી થઇ ગઇ…

Charotar Sandesh

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આણંદના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો…

Charotar Sandesh