Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના કેજી વિભાગમાં સમર કેમ્પની શરૂઆત કરાઈ

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ

આણંદ : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (charotar english medium school) ના કે. જી. વિભાગમાં પ્રથમ સમર કેમ્પની શરૂઆત તારીખ ૦૨/૦૫/૨૦૨૨ સોમવારના રોજ કરવામાં આવી. આ સમર કેમ્પની શરૂઆતમાં બાળકોનું સ્વાગત તિલક પૂજન, પુષ્પ અને ચોકલેટથી નાના ભૂલકાઓનું સ્વાગત શાળાના તમામ કર્મચારીગણ ધ્વારા ઉત્શાહ ભેર કરવામાં આવ્યું હતું .

આજના દિવસએ બાળકોએ કેસરી રંગના કપડા પેહર્યા હતા

બાળકો ને વિવિધ ચિત્રો માં રંગ પુરણી, વિવિધ રમતો, વાર્તાઓ તથા કવિતાઓ જેવી પ્રવૃત્તિ કરાવી સમર કેમ્પ ની શરુઆત કરવામાં આવી.

Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું

Related posts

આગામી વર્ષાંન્તે યોજાનાર ચૂંટણી જંગ પૂર્વે શું આણંદ પાલિકાનો જંગ મહાપાલિકા સ્વરૂપે યોજાશે…?!

Charotar Sandesh

આણંદ જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદમાં આ સ્થળે કરવામાં આવશે, જાણો

Charotar Sandesh

આણંદ સાંસદ મિતેષ પટેલ દ્વારા એક વર્ષની સિદ્ધિઓ જન–જન સુધી પહોંચાડવા કાર્યક્રમનો પ્રારંભ…

Charotar Sandesh