Charotar Sandesh
ઈન્ડિયા

બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ

ટ્રેન દુર્ઘટના

નવીદિલ્હી : ઓડિશાTrain accident માં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. રેલ્વે મંત્રી શનિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાહત કાર્યની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બચાવ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

PM Modi એ પણ ઓડિશાની મુલાકાત લીધી હતી. તેઓ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. હવે આ દર્દનાક Accident કેસ પર Supreme Court માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે, આ દુર્ઘટના પર ઘણા દેશોના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે

PM Mod એ ગઈકાલે કડક સ્વરમાં કહ્યું હતું કે આ ઘટનાઓમાં દોષિતોને બક્ષવામાં નહીં આવે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ઘટનાના કારણો પણ જાણવા મળ્યા છે. Railway મુસાફરોની સલામતી માટે કવચ પધ્ધતિનો તાત્કાલિક અમલ કરવા માટે Supreme Court ને સુચના જારી કરવા માગ કરવામાં આવી છે.

Other News : ટ્રેન દુર્ઘટનામાં રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની કોંગ્રેસે કરી માગ

Related posts

વિરોધ-આંદોલનના કારણે ઈન્ટરનેટ બંધ કરાતા ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસને મોટો ફટકો…

Charotar Sandesh

દેશમાં કોરોનાના ૧૩,૯૯૩ના નવા કેસ નોંધાયા, ૧૦૧નાં મોત…

Charotar Sandesh

LoC પર પાકિસ્તાનનું ફાયરિંગ : ત્રણ જવાન શહિદ, ત્રણ નાગરિકોના મોત…

Charotar Sandesh